સંપૂર્ણ યુઝર ગાઇડ

Diamond Desk કેવી રીતે કામ કરે છે

આ ગાઇડ સમજાવે છે કે master data માંથી order માં value કેવી રીતે આવે છે, કઈ field edit થઈ શકે છે, અને total કેવી રીતે calculate થાય છે.

01

Software શું કરે છે

Diamond Desk master data, order entry, costing, stock અને printing ને એક flow માં જોડે છે.

1. Master data save કરો

Lace, design, diamond type, party અને jobber એક વાર save કરો. New order માં એ data use થાય છે.

2. Order બનાવો

Lace/design select કરો, lot નાખો અને auto-filled values check કરો. App Lot/Patti, Sheet/Packet અને Costing tables બનાવે છે.

3. Review અને print

Calculated totals check કરો, જરૂર પડે તો editable values બદલો, પછી full order અથવા section print કરો.

Simple rule: master data starting values આપે છે. Order screen પર તમે એ order માટે correction કરી શકો છો, master record change થતો નથી.

02

Order માં use થતો Master Data

Lace અથવા design select કરતા saved item data order rows માં આપમેળે ભરાઈ જાય છે.

Lace master

No of Diamonds lace row માં 1 Sheet Diamond ભરે છે.

Patti Lot section માં Patti/Butta અને Patti/Butta Sheet ભરે છે.

Design master

No of Diamonds દરેક selected design row માં 1 Sheet Diamond ભરે છે.

Butta Lot section માં Patti/Butta અને Patti/Butta Sheet ભરે છે.

Diamond type

Packet diamond packet totals માં use થાય છે.

Diamond rate costing માં rate input માટે use થઈ શકે છે.

Order fieldAuto-filled fromEdit?Use
TypeSelected Lace / DesignNoRow કયા item માટે છે તે બતાવે છે.
LotMain order lotYesPatti/Butta calculation ની base quantity.
Patti/ButtaLace Patti અથવા Design ButtaYesLot સાથે multiply થાય છે.
Patti/Butta SheetLace Patti અથવા Design ButtaYesTotal ને sheets માં divide કરે છે.
1 Sheet DiamondLace/Design No of DiamondsYesTotal Diamond in Lot calculate કરે છે.
RateDefault/saved order valueYesTotal Sheet સાથે multiply થાય છે.

03

New order flow

Order page ખોલવાથી save/print સુધીનો normal process.

1

Lace No. select કરો

App lace image, item type, no of diamonds અને patti Lace master માંથી load કરે છે.

2

Design No. select કરો

દરેક selected design માટે row બને છે અને design master માંથી values આવે છે.

3

Party અને Jobber પસંદ કરો

આ order સાથે save થાય છે અને print copy પર દેખાય છે.

4

Editable values check કરો

Lot, Patti/Butta, Patti/Butta Sheet, Rate, 1 Sheet Diamond અને costing fields edit થઈ શકે છે.

5

Calculated values review કરો

Patti totals, total sheets, diamond totals, packet totals અને costing totals auto update થાય છે.

6

Save અને print કરો

Totals સાચા હોય પછી order save કરો અને required print button use કરો.

04

Lot and Patti/Butta calculation

આ section lot અને patti/butta ને total sheets અને amount માં convert કરે છે.

FieldComes fromEdit?Calculation
LotMain order lot/user inputYesBase quantity
Patti/ButtaLace Patti / Design ButtaYesLot × Patti/Butta
Patti/Butta TotalAuto calculatedNoLot × Patti/Butta
Patti/Butta SheetLace Patti / Design ButtaYesDivisor
Total SheetAuto calculatedNoPatti/Butta Total ÷ Patti/Butta Sheet
RateUser input/saved valueYesSheet rate
TotalAuto calculatedNoTotal Sheet × Rate

Example

Lot = 100

Patti = 11 from Lace master

Patti Sheet = 11 from Lace master

Rate = 0.0045 user એ નાખ્યું

Patti/Butta Total = 100 × 11 = 1100

Total Sheet = 1100 ÷ 11 = 100

Total = 100 × 0.0045 = 0.45

05

1 Sheet Diamond & Packet calculation

આ section sheet quantity ને diamond quantity અને packet totals માં convert કરે છે.

Values કેવી રીતે કામ કરે છે

1 Sheet Diamond Lace/Design No of Diamonds માંથી આવે છે અને edit થઈ શકે છે.

Sheet Quantity Lot section ના Total Sheet માંથી આવે છે.

Total Diamond in Lot = 1 Sheet Diamond × Sheet Quantity.

Packet Diamond by Ratio ratio split enabled હોય તો diamond divide કરે છે.

Ratio Packet Totals primary અને second diamond ના packet totals બતાવે છે.

Ratio split off

Full diamond quantity 100% original diamond ગણાય છે.

Ratio split on

App selected ratio પ્રમાણે primary અને second diamond માં quantity divide કરે છે.

06

Costing calculation

આ section item costing અને overall order total calculate કરે છે.

RowFormulaEditable value
Diamond TotalSheet Diamond × Diamond RateDiamond Rate
Total after BharvanaDiamond Total + Shit BharvanaShit Bharvana
1 Patti/Butta RateTotal after Bharvana ÷ Patti/Butta SheetNo
Total Patti/Butta1 Patti/Butta Rate × Total Patti/Butta XTotal Patti/Butta X
Total CostTotal Patti/Butta + Majuri + Day KharchMajuri, Day Kharch
Margin AmountTotal Cost × Margin %Margin %
Final Item TotalTotal Cost + Margin AmountNo
Optional common costs: Paper અને Mirror fields client-specific variation છે. જરૂર હોય ત્યારે જ enabled થાય છે.

07

Printing

Order values અને totals check કર્યા પછી print કરો.

Full order print

Header, Lot/Patti, Sheet/Packet, costing અને signature rows print કરે છે.

Lot/Patti print

Only lot અને sheet conversion details માટે useful.

Coasting print

Costing totals અલગથી check/share કરવા માટે useful.

Portrait PDF

Compact portrait copy માટે use કરો. Share કરતા પહેલા page count check કરો.